ઇન્વેસ્ટિગેશન
Episode 2: એકજ ટેન્ડરમાં 22 ટેન્ડરની તારીખ, વારંવાર ફેરફાર શા માટે?
Investigation | ગુજરાતમાં ભારતનેટ ફેઝ-3: વહીવટી નિષ્ફળતા કે સંસ્થાકીય નિષ્ક્રિયતા? જુલાઈથી ઓક્ટોબર વચ્ચે બિડ સબમિટ કરવાની સમયમર્યાદામાં વારંવાર ફેરફાર, ટેન્ડર પ્રક્રિયાની અનિશ્ચિતતા અને વહીવટી જવાબદારી…