ક્રાઇમ
અમદાવાદમાં ₹25.71 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
અમદાવાદમાં ₹25.71 કરોડના ડ્રગ્સ સાથે દિલ્હી-યુપીના ત્રણ આરોપી ઝડપાયા, અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે હેરોઈન પહોંચાડાતું હોવાનો ખુલાસો ચોકલેટ અને એનર્જી ડ્રિન્ક્સનાં પેકિંગમાં છુપાવેલું 4.53 કિલો હેરોઈન…