દેશ/ વિદેશ
વંતારા: કૂટનીતિ, લોબિંગ અને સંબંધ નહીં રાખવા બ્રિટિશ મંત્રીઓને સલાહ
અનંત અંબાણીના વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ માટે બ્રિટનમાં લોબિંગના પ્રયાસો, CITESના નિયમોના પાલન અંગે સવાલો અને વંતારા સાથે ઔપચારિક સંબંધ નહીં રાખવાની બ્રિટિશ અધિકારીઓની મંત્રીઓને સલાહ…