ગુજરાત
પ્રતિબંધનો આધાર વિવાદાસ્પદ, છતાં ટેન્ડર યથાવત્
GFGNLનો ISP/TSP પ્રતિબંધ DBNના અનિવાર્ય નિર્દેશથી હોવાનો દાવો કોર્ટમાં સાબિત ન થયો, છતાં સ્વતંત્ર નીતિગત કારણોને આધારે શરતને માન્યતા; GTPLની અરજી ફગાવાઈ, ₹5 લાખનો દંડ…